ઓસ્ટ્રેલીયામાં પહેલું ભારતીય રીટાયરમેન્ટ હોમ
Image from Source: Public Domain
સીનીયર્સ વિક દરમ્યાન અમે વાત કરી પ્રવીણભાઈ વાઘાણી સાથે જેમનું ભારતીય મૂળ ના લોકો માટે ઓસ્ટ્રેલીયામાં એક વિશેષ રીટાયરમેન્ટ હોમ બનાવવાનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. શાકાહારી ભોજન, સત્સંગ ના કાર્યક્રમ , ભારતીય ફિલ્મો જેવા "જીવનધારા" ના કેટલાક વિશેષ પાસાઓ વિષે પ્રવીણભાઈ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ.
Share




