નોર્થ સિડનીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટમાં ધુમ્રપાન પર પ્રતિબંધ

Source: Press Association
ઓસ્ટ્રેલિયાની મોટી કાઉન્સિલોમાંની એક નોર્થ સિડની કાઉન્સિલ દ્વારા સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટમાં ધુમ્રપાન પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવનું સમર્થન કરવામાં આવ્યું છે, પણ આ પગલાં અંગે સમુદાયમાંથી મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે
Share




