લોકસંગીત નો વારસો જાળવી રાખવા ભજન એકેડેમી - શ્રી હેમંત ચૌહાણ (ભાગ -૨)
Shri Hemant Chauhan at SBS studio , Sydney
બદલાતા જમાના સાથે લોકસંગીત વિસરાઈ ન જાય તે માટે શ્રી હેમંત ચૌહાણ એક ભજન એકેડેમી ખોલવા માંગે છે . સિડની માં તેમના ગરબા ના કાર્યક્રમ અગાઉ તેમણે નીતલ દેસાઈ ને આપેલ મુલાકાત .
Share




