આ ખાદ્ય પદાર્થો મગજને તંદુરસ્ત રાખે છે

Healthy food Source: Getty images Dan Dalton
ડિમેન્શિયા એટલે ઉન્માદનો કોઈ ઉપચાર નથી ત્યારે આહારથી ઉન્માદ અટકાવી શકાય તો ? વળી મગજના તંદુરસ્ત કોષ જીવનના દરેક તબક્કે ફાયદો કરશે એટલે જાણી લો શું ખાવાથી મગજ તંદુરસ્ત રહે છે.
Share