અમિતાભ બચ્ચનના ખોળાથી ફિલ્મ 'ઢ'ના દાદા સુધીની સફર

Source: Supplied
જૂની- નવી રંગભૂમિના કલાકાર અર્ચન ત્રિવેદી કહે છે, " હું બહુ ભાગ્યશાળી છું કે એક બાળ કલાકાર તરીકે મને અમિતાભ બચ્ચનના આશીર્વાદ મળ્યા છે." આ વાતચીતમાં એ વર્ણવે છે એમની તાજેતરની રાષ્ટ્રીય પુરસ્કૃત ફિલ્મ 'ઢ' સુધીની એમની કળાયાત્રા.
Share