SKIP TO MAIN CONTENT

ગુજરાતી-ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી

Indian origin cricketer Neel Patel (2R) with his family. Credit: Cricket NSW
Indian-origin Australian Under-19 cricketer Neel Patel (second from right) with his family. Credit: Cricket NSW

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Vatsal Patel

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ભારતીયમૂળના ગુજરાતી-ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. ઓસ્ટ્રેલિયન ટીમ આગામી મહિને ભારત પ્રવાસે જશે. નીલ તથા તેના પિતા પુનિત પટેલ નીલની ક્રિકેટ સફર, પસંદગી અને આ ખાસ તક વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now