સ્નાયુ સહિત શરીરના અન્ય દુખાવામાં મેગ્નેશિયમના મહત્વ વિશે જાણો

Representational image of food items. Source: Getty Images
મેગ્નેશિયમ શરીરમાં થતી 300થી પણ વધારે રાસાયણિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. ખાદ્યપદાર્થોમાં મેગ્નેશિયમનું પ્રમાણ, તેની ઉણપના કારણો અને મેગ્નેશિયમની આપૂર્તિ કરતા પદાર્થો લેવા કે કેમ તે અંગે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નિશા ઠક્કરે SBS Gujarati સાથે વાતચીત કરી હતી. અને, શરીરના હાડકાં, સ્નાયુઓ અને કોષમાં રહેલા મેગ્નેશિયમ અંગે સમજ આપી હતી.
Share