આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટ્રીમાં અભિનય સુધીની સફર

Source: Pratik Patel
મૂળ ગુજરાતના નવસારીના પ્રતિક પટેલ વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઘણા સપના સાથે ન્યૂઝીલેન્ડ ગયા હતા. હાલમાં વ્યવસાયે આઇટી એન્જીનિયર પ્રતિકે નાનપણનું તેમનું મોડેલ - એક્ટર બનવાનું સપનું પણ તાજેતરમાં પૂરું કર્યું છે. તેઓ ભારતમાં યોજાયેલી મિ ઇન્ડીયા સ્પર્ધામાં રનર્સ અપ બન્યા તથા તેમના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રીએ એવોર્ડ્સ પણ જીત્યા છે.
Share




