પ્રાથમિક શાળાઓથી લઈને યુનિવર્સિટી સુધીની શૈક્ષણિક સંસ્થાઓ માટે ફંડિંગ માં ફેરફાર
Students at the University of New South Wales Source: AAP
ફેડરલ સરકારે પ્રાથમિક શાળાઓથી લઈને યુનિવર્સિટી સુધીની શૈક્ષણિક સંસ્થાઓ માટે ફંડિંગ માં ફેરફાર નો પ્રસ્તાવ મુક્યો છે. જો આ ફેરફાર સંસદમાં પસાર થઇ શકે તો પરમેનન્ટ રેસિડન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અભ્યાસક્રમો માટે ફી વધી જશે, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં થતા ફેરફારો માઈગ્રન્ટ પરિવારો માટે સારા અને ખરાબ સમાચારનું મિશ્રણ લાગે છે.
Share