Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

માંદગીની રજા માંગતા કર્મચારીને નોકરીમાંથી કાઢવાની ધમકી આપનારા માલિક સામે FWOની લાલ આંખ

A man suffering headache in bed

Geelong carpenter allegedly threatened to sack apprentice if he took sick leave Credit: Pexels/Andrea Piacquadio

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / FWO



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


વિક્ટોરિયાના જીલોંગમાં એક 18 વર્ષીય એપ્રેન્ટિસે જ્યારે મેસેજ કરીને બીમાર હોવાની જાણ કરી, ત્યારે તેના નોકરીદાતાએ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અને એક અઠવાડિયાનો પગાર ન આપવાની ધમકી આપી. આ ગંભીર મામલે હવે 'ફેર વર્ક ઓમ્બડ્સમેન' (FWO) દ્વારા આ નોકરીદાતા સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now