ગુજરાતી વાંચી ન શકતા મિત્રો માટે ગુજરાતી સાહિત્યની અમર રચનાઓ અંગ્રેજીમાં
Images supplied by Amit Mehta Source: Images supplied by Amit Mehta
ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ ગુજરાતી સાહિત્યની અમર રચનાઓ વિષે અમિતભાઈ મહેતા માહિતી આપતા આવ્યા છે. અમારી આ શ્રેણી માંથી કોઈ વાર્તા ગમી ગઈ હોય કે કોઈ લેખક રસપ્રદ લાગ્યા હોય, નવલકથા વાંચવામાં રસ પડ્યો હોય પણ ગુજરાતી વાંચી ના શકો તો જાણી લો અંગ્રેજી માં અનુવાદ પામેલ ગુજરાતી નવલકથાઓ વિષે: વેવિશાળ- The Promised Hand સાત પગલાં આકાશમાં- Seven Steps in the Sky માણસાઈના દીવા- Earthen Lamps સોરઠ તારા વહેતા પાણી-Echoes from the Geers વાડ - Fence અંગ્રેજી માં અનુવાદ પામેલ ગુજરાતી નવલકથાઓ (Part-1)
Share




