સિડનીના લિવરપૂલ પરમાં ધાર્મિક વિધિઓ માટે વિશેષ જગ્યા ફાળવવા માં આવી છે, સત્યમઘાટ . આ વર્ષે ગણેશ ઉત્સવની ઉત્સાહભેર શરૂઆત થઇ છે ત્યારે , ગયા વર્ષે સિડનીમાં વિસર્જન વખતનું દ્રશ્ય કેવું હતું ? હિરેન પટેલ વાગોળી રહ્યા છે.
Share
Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends
