દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી બ્રાહ્મણ સમાજ દ્વારા યોજાતા ગરબા દ્વારા એકઠું થતું ફંડ સેવા કાર્યોમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, નવરાત્રી કાર્યક્રમ સ્થાનિક કલાકારોને પણ વિવિધ તક આપે છે. આ વર્ષે યોજાતા ગરબામાં ન્યૂ સાઉથ વેલ્સ સરકારે પણ નાણાકિય સહાયતા કરી છે.
Tune into SBS Gujarati at 4 pm every Wednesday and Friday and follow us on Facebook.
Share






