ગરવા ગુજરાતી - પદ્મશ્રી ડો સુધીર શાહ
Dr Sudhir Shah Source: Dr Sudhir Shah
આજે છે વિશ્વ આલઝાઈમર દિવસ , શું જાણો છો મગજ અને જ્ઞાનતંતુનો આ રોગ કેટલી ઝડપ થી ફેલાઈ રહ્યો છે ? પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મગજના રોગના નિષ્ણાત ડો સુધીર શાહએ ભવેન કચ્છી સાથેની વાત-ચીત દરમ્યાન વિગતો જણાવી - કેટલા લોકોને આજે આ રોગ છે , ભવિષ્યમાં રોગીઓની સંખ્યા કેટલી હશે ? રોગના કારણો અને લક્ષણો શું છે ? બેઈલાજ આ રોગથી બચવા આપણે શું કરી શકીયે ?
Share




