ગરવા ગુજરાતી - પદ્મશ્રી ડો તેજસ પટેલ
(Left) Dr Tejas Patel at Rashtrapati Bhavan (Right) Dr Tejas Patel with Bhaven Kachhi Source: Dr Tejas Patel
હૃદય રોગ ના દર્દીઓ માટે ડો તેજસ પટેલે એક યુરોપીય ટેકનીક માં સુધારા કરી તેને વિકસાવી છે. આ નવી પદ્ધતિ થી દર્દીઓની તકલીફ ઘણી ઓછી કરી શકાય છે . ડો પટેલે વિદેશ માં પણ અનેક તબીબો ને આ નવી પદ્ધતિ માં તાલીમ આપી છે . તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર થી સમ્માનિત કર્યા . આજે તેજસભાઈ તેમની સફળતા નું શ્રેય તેમના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ ને આપે છે. પ્રસ્તુત છે ડો તેજસ પટેલ સાથે ભવેન કચ્છી નો વાર્તાલાપ .
Share