બા મને મોરકત રહેવા દે..બા મને જવારા વાવવા દે...
ગુજરાત માં અપરણિત બાળકીઓ અને યુવતીઓ નો માનીતો તહેવાર એટલે ગૌરી વ્રત. પાંચ દિવસ ચાલનારા આ વ્રત માં મીઠા વગર નું ભોજન લઈ શકાય છે આથી તેને "મોરકત " પણ કહેવાય છે. આ વ્રત કરવા પાછળ ની માન્યતા સારા પતિ અને સાસરું મેળવવાની છે
Share




