ઓસ્ટ્રેલીયામાં રોજગાર મેળવવાનો એક રસ્તો છે એપ્રેન્ટિસશીપ

Female chef student with colleague cooking food in commercial kitchen Source: Maskot
ઓસ્ટ્રેલીયામાં લોકલ એક્સપીરીય્ન્સ ના અભાવે પહેલી નોકરી મેળવવી સૌથી મુશ્કેલ છે ત્યારે જો પગાર પણ મળે અને તાલીમ પણ, તો ...આવો જોઈએ એપ્રેન્ટિસશીપની એ બી સી.
Share