ગ્રંથની ઓળખ - 'સરસ્વતીચંદ્ર એટલે આદર્શ સમાજની રચનાનું મોડેલ'
Amit Mehta, Perth Source: Amit Mehta, Perth
ગુજરાતી નવલકથા ન વાંચતા ગુજરાતીઓ તેના અસ્તિત્વ વિષે જાણે અને વિશ્વ સાહિત્યમાં તેના સ્થાન વિષે માહિતગાર બને તે માટે અમિતભાઈ મહેતા લોકપ્રિય ગુજરાતી ગ્રંથો વિષે માહિતી સરળ ભાષામાં વહેંચી રહ્યા છે.
Share