સામાન્ય કાર્યકર થી મુખ્યમંત્રી સુધી - શ્રી વિજય રૂપાણી
Gujarat's new chief minister Vijay Rupani, center, is greeted by supporters after the swearing in ceremony in Gandhinagar, India, Sunday, Aug. 7, 2016 Source: AP Photo / Ajit Solanki
ગુજરાતના નવા નિમાયેલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરી , જેલવાસ ભોગવ્યો , રાજકારણ અને સરકારમાં વિવિધ સ્તરે ફરજ બજાવી છે. ભવેન કચ્છી આપી રહ્યા છે ગુજરાતના નવા મુખ્યમંત્રીનો પરિચય .
Share




