ટી -૨૦ માં પરંપરાગત હરીફો વચ્ચેનો જંગ
ટી -૨૦ વિશ્વ કપમાં આ વિકેન્ડ દરમ્યાન પાડોશી દેશો વચ્ચે જંગ છેડાશે , ઓસ્ટ્રેલીયા નો મુકાબલો ન્યુ ઝીલેન્ડ સામે તો પ્રતિયોગીતા ની ફાયનલ કરતા પણ વધુ ઉત્તેજના જગાવનાર ભારત નો મુકાલબો પાકિસ્તાન સાથે. ચારે ટીમ ની તૈયારીઓ કેવી છે ? પ્રસ્તુત છે ભવેન કચ્છી ની સમીક્ષા
Share




