આગામી સરકાર રચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવો પક્ષ - ધ ગ્રીન્સ

Former Greens leader Dr Bob Brown at a protest to stop the Adani coal mines in Australia. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે. દેશના વિવિધ રાજકિય પક્ષો ક્લાઇમેટ પોલિસીને મહત્વ આપી રહ્યા છે ત્યારે ક્લાઇમેન્ટ ચેન્જના મુદ્દે ચૂંટણીમાં ઝંપલાવતા પક્ષ ધ ગ્રીન્સનું ભાવિ શું હશે, શ્રેણીમાં આજે સાંભળીએ રાજ્યો સુધી મર્યાદિત પક્ષ ગ્રીન્સની કેન્દ્રીય રાજકારણમાં સફર વિશે.
Share