The federal Treasurer Scott Morrison, Prime Minister Malcolm Turnbull, and Finance Minister Mathias Cormann. Source: AAP
કેન્દ્ર સરકારે રાજ્યો અને પ્રદેશો વચ્ચે ગૂડ્સ અને સર્વિસ ટેક્સની આવક વહેંચવાને મુદ્દે સ્વતંત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. ટર્નબુલ સરકાર દાવો કરે છે કે સમીક્ષાથી દરેકને લાભ થશે, પરંતુ કેટલાક રાજ્યના નેતાઓ કહે છે કે એક રાજ્ય પાસે થી લઇ બીજા રાજ્યને રકમ ફાળવવામાં આવશે એટલે કોઈ મેળવશે અને કોઈ ગુમાવશે.