A group of students from The University of Sydney visited Gujarat Source: University of Sydney
સિડની યુનિવર્સીટીના એન્જીનીયરીંગ વિષયના 29 વિદ્યાર્થીઓએ હાલમાં ગુજરાતની મુલાકાત લીધી. એન્જીનીયરીંગની મદદથી જીવનશૈલી વધુ સરળ કેવી રીતે બનાવી શકાય તે વિષય પર તેઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ જૂથના એક સભ્ય અને મેકેનિકલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી વિલિયમ ફ્રેનેસે SBS Gujarati સાથે કરેલ વાતચીત.