ખેલ ક્ષેત્રે ગુજરાતનું આગવુ ખેડાણ - સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી
Swarnim Gujarat Sports Univeristy Source: Facebook
ભાવિ ઓલિમ્પિયન તૈયાર કરવા હોય તો શું કરવું પડશે ? ખેલાડીઓ માટે શરીરવૈજ્ઞાનિક , પોષણવિદ્દ , મોબાઈલ ટેસ્ટ લેબ જેવા વિશેષ સ્પોર્ટ્સ પ્રોગ્રામ ની જરૂર પડશે, અને એ સેવાઓ પુરી પાડવા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સજ્જ થઇ રહી છે. બ્રાઝિલ ખાતે ઓલિમ્પિક રમતોત્સવના ઉદ્ઘાટનના કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે અમે વાત કરી ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના ઉપ-કુલપતિ ડો જતીન સોની સાથે .
Share




