ગુજરાત યુનીવર્સીટીમાં એક અનોખી પહેલ
Sonu Mehta/Hindustan Times via Getty Images Source: Sonu Mehta/Hindustan Times via Getty Images
"હું હીજડો ..હું લક્ષ્મી " એ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી નામક કિન્નર ની આત્મકથા છે. આ પુસ્તક ને એમ.ફિલ અભ્યાસક્રમ નો ભાગ બનાવી ગુજરાત યુનીવર્સીટી એ એક ખુબજ અનોખી પહેલ કરી છે.હરિતા મહેતા સાથે કરેલ વાતચીત માં લક્ષ્મી જણાવે છે કે મારું જીવન એ ઉત્સવ છે . . જાણીએ આ અંગે ની વિશેષ વાતચીત ગુજરાત યુનીવર્સીટી ના વડા ગૌરાંગ જાની અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસે થી . .
Share




