Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

એક સાથે 7 સિરીયલ્સમાં અભિનય કરનારા પીઢ ગુજરાતી અભિનેતા ધર્મેશ વ્યાસની મુલાકાત

Dharmesh vyas

Actor Dharmesh vyas

દિગ્ગજ નાટ્યકાર હોમી વાડીયાથી લઈ સાંપ્રત ગુજરાતી સિનેમાના યુવા નિર્દેશકો સાથે અભિનય કરનારા અભિનેતા ધર્મેશ વ્યાસે સિરીયલ્સ અને મોડર્ન વેબસિરીઝ સુધી અભિનયના ઓજસ પાથર્યા છે. SBS Gujarati સાથેની મુલાકાતમાં તેમણે આગામી ફિલ્મ, ફિલ્મ ઉદ્યોગ અને અભિનય કારકિર્દી વિશે વાત કરી હતી.

Published

Updated

By Sushen Desai

Source: SBS

Share this with family and friends

દિગ્ગજ નાટ્યકાર હોમી વાડીયાથી લઈ સાંપ્રત ગુજરાતી સિનેમાના યુવા નિર્દેશકો સાથે અભિનય કરનારા અભિનેતા ધર્મેશ વ્યાસે સિરીયલ્સ અને મોડર્ન વેબસિરીઝ સુધી અભિનયના ઓજસ પાથર્યા છે. SBS Gujarati સાથેની મુલાકાતમાં તેમણે આગામી ફિલ્મ, ફિલ્મ ઉદ્યોગ અને અભિનય કારકિર્દી વિશે વાત કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati 

ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now