કેવી રીતે પસંદ થયા પ્રતિક ગાંધી હર્ષદ મહેતાના પાત્ર માટે, જાણિએ રસપ્રદ કિસ્સો

Gujarati actor Pratik Gandhi Source: Pratik Gandhi Facebook
તાજેતરમાં જ રજૂ થયેલી હિન્દી વેબસિરીઝ, સ્કેમ 1992 - 'ધ હર્ષદ મહેતા સ્ટોરી' માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનારા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. વ્યક્તિગત સફળતા મળ્યા બાદ સિરીઝ માટેની તૈયારી, મહેનત તથા આગામી લક્ષ્યાંક વિશે પ્રતિકે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share