ગુજરાતી લેખિકા કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષની ઉંમરે નિધન

Gujarati author Kundanika Kapadia. Source: Wikimedia Commons/Sushant Savla
ગુજરાતી સાહિત્ય જગતના જાણિતા લેખિકા કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાત પગલાં આકાશમાં સહિત અનેક પ્રખ્યાત નવલકથાના સર્જનકાર કુન્દનિકા કાપડિયાના જીવન વિશેનો એક રસપ્રદ અહેવાલ.
Share