Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'ગર્લ્સ નાઇટ આઉટ', માત્ર મહિલાઓ દ્વારા અભિનીત ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી નાટક

Gujarati drama with an all-female cast to be performed in Australia

Gujarati drama with an all-female cast to be performed in Australia Source: Supplied by Natak Mandali Inc

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી નાટક 'ગર્લ્સ નાઇટ આઉટ' ભજવવામાં આવશે. આ નાટકની વિશેષતા છે કે તમામ મહિલા પાત્રોએ તેમાં અભિનય કર્યો છે પરંતુ, નાટકની કહાની તમામ વયજૂથ અને દર્શકોને લાગૂ પડે છે. નાટકના દિગ્દર્શક વિપુલભાઇ, અભિનેત્રી મનીષા તથા હયાતી વ્યાસે નાટકની અનોખી કહાની વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

Published

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી નાટક 'ગર્લ્સ નાઇટ આઉટ' ભજવવામાં આવશે. આ નાટકની વિશેષતા છે કે તમામ મહિલા પાત્રોએ તેમાં અભિનય કર્યો છે પરંતુ, નાટકની કહાની તમામ વયજૂથ અને દર્શકોને લાગૂ પડે છે. નાટકના દિગ્દર્શક વિપુલભાઇ, અભિનેત્રી મનીષા તથા હયાતી વ્યાસે નાટકની અનોખી કહાની વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર ફોલો કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now