ઓસ્ટ્રેલિયામાં નવી પદ્ધતિઓ શીખી, વતન કચ્છમાં કૃષિનો વિકાસ કર્યો

Red and yellow fruit of the dates palm being sold on the streets of Bhuj in Kutch, Gujarat, India. Source: Getty Images/Dinodia Photo
ખેડૂત પુત્ર રાહુલ ગાલાએ વર્ષ 1998માં ગુજરાતથી ઓસ્ટ્રેલિયા આવીને હોર્ટિકલ્ચરની ડિગ્રી મેળવી અને પરત ફરી વતન કચ્છમાં ખેડૂતોને અવનવી પદ્ધતિ અપનાવી કૃષિનો વિકાસ કરવામાં મદદ કરી. કચ્છમાં કૃષિક્ષેત્રમાં રહેલા પડકારો અને કેવી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત થઇ તે વિશે રાહુલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share