સફળતાનાં પથ પર ગુજરાતી સિનેજગત

Source: SBS
ગુજરાતી સિનેજગત છેલ્લા કેટલાક સમયથી ધબકતું થયું છે. ગુજરાતી ફિલ્મો ને યુવાનો અને શહેરી ઓડિયન્સ તરફથી સરસ આવકાર મળી રહ્યો છે. ભવેન કચ્છી જણાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મો વિષે સુંદર માહિતી
Share

Source: SBS

SBS World News