ગુજરાતી ફિલ્મ્સને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં મળી સફળતા

Gujarati films make way to International film festivals. Source: Source: Supplied by Aarti Neharsh, Vijaygiri Bava
ગુજરાતી ફિલ્મ The Song We Sang અને એકવીસમું ટિફીન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં વિવિધ કેટેગરી હેઠળ પસંદગી પામી છે. The Song We Sang ફિલ્મ નવરાત્રીની એક રાત્રી પર આધારિત છે જ્યારે એકવીસમું ટિફીન લેખક રામ મોરીની વાર્તા 'મહોતું' પરથી કોવિડ-19 મહામારીના સમયે ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક આરતી નેહર્ષ તથા વિજયગીરી બાવાએ તેમની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી સફળતા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share