મોડેલિંગ ક્ષેત્રે આગળ વધી રહેલી ગુજરાતી મહિલાઓ

Source: Dhwani Patel, Dhara Oza and Bhumi Bhatia
ઓસ્ટ્રેલિયા ખાતે મોડેલિંગ ક્ષેત્રે ધીમા પણ મક્કમ પગલે ગુજરાતી મહિલાઓ આગળ વધી રહી છે. સિડની સ્થિત આ ત્રણ મોડેલની વાત એ તમામ ગુજરાતી મહિલા મોડેલ્સના પ્રતિનિધિ સમાન ગણી શકાય. ભૂમિ ભાટિયા, ધારા ઓઝા અને ધ્વનિ પટેલ તેમની મોડેલિંગ ની સફર વિષે જણાવે છે.
Share