'ગુજ્જુભાઈ- Most Wanted એ ગુજ્જુભાઈ the Great ની સિક્વલ બિલકુલ નથી ' : સિદ્ધાર્થ રાંદેરિયા

Actor Siddharth Randeria Source: siddharthranderia.in
ગુજ્જુભાઈનાં નામથી ઓળખાતા સિદ્ધાર્થ રાંદેરિયા એમની આવી રહેલી ફિલ્મની તો વાત કરે જ છે,પણ સાથે જણાવે છે એમના કેટલાંક નવાં અને જુદાં આયોજન વિષે જે ગુજરાતીઓને મનોરંજનનાં કોઈ નવાં સ્તરે લઇ જશે.
Share




