હીલિંગ ગાર્ડન એટલે શું અને કેવી રીતે તૈયાર કરી શકો ?
Charles Solomon Source: SBS
પ્રકૃતિના સાનિધ્યમાં તન મન પ્રફુલ્લિત રહે તે તો આપણે જાણીયે છીએ પણ ખાસ પ્રકારના બગીચા, રોગ કે માનસિક અસ્વસ્થતા દૂર કરવામાં મદદ કરી શકે છે તે જાણો છો ? પ્લાન્ટ કન્સલ્ટન્ટ ચાર્લ્સ સોલોમન પાસે થી જાણીયે હીલિંગ ગાર્ડન તૈયાર કરવાની રીત.
Share




