હાં રે લેજો તાળી કે ગરબો આયો રે...

Source: SAM PANTHAKY/AFP/Getty Images
ભારતનાં અમદાવાદથી લઈને અમેરિકાનાં શિકાગો જેવા અનેક દેશોમાં નૃત્યના કાર્યક્રમો આપનાર અને શિબિરો યોજનાર, ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત ડૉ. ઉમા અનંતાણીએ સાથે ગરબાના વિષય પર વિસ્તૃત વાત કરી છે. આજે પ્રસ્તુત છે એમની સાથેની પહેલી વાતચીત જેમાં એમણે ગરબાની પરંપરાનાં મૂળ વિષે વિગતે સમજાવ્યું છે.
Share




