Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

હેરિસ પાર્કમાં બોન્ડાઇ હુમલાના મૃતકો-ઘાયલો માટે પ્રાર્થના સભાનું આયોજન

Candle vigil was organised by Little India Australia to remember and honour the lives lost in the shooting at Bondi Beach on Sunday.

Candle vigil was organised by Little India Australia to remember and honour the lives lost in the shooting at Bondi Beach on Sunday. Credit: Vrishali Jain

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Vatsal Patel

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


સિડનીના બોન્ડાઇ બિચ પર રવિવારે સાંજે થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ તથા ઘાયલો ઝડપથી સ્વસ્થ્ય થઇ જાય તે માટે લિટલ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ગ્રૂપ દ્વારા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેરામેટ્ટાના સાંસદ, પોલિસ તથા સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પેરામેટ્ટાના સાંસદ ડો એન્ડ્ર્યુ ચાર્લ્ટન, લિટલ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા તરફથી ગુરમિત તુલી તથા શશીકાંત પટેલે વધુ માહિતી આપી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now