Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શું તમે ક્યારેય ટપાલ મારફતે મતદાન કર્યું છે ?

A man posts mail at an Australia Post box
A man posts mail at an Australia Post box Source: AAP

ઓસ્ટ્રેલિયામાં સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવી કે નહિ તે વિષયે ઓસ્ટ્રેલિયન્સ ના અભિપ્રાય એકઠા કરવા પોસ્ટલ વોટ યોજવાનો છે , ત્યારે મતદાન ની આ પદ્દ્ધતિ વિષે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુવા પેઢીના મતદારોએ પોસ્ટ ઓફિસનું મોઢુંય ભાગ્યેજ જોયું હશે તે આ પોસ્ટલ વોટ માં કેટલી હદે ભાગ લેશે ?

Published

Updated

By Nital Desai, Sunil Awasthi

Source: SBS

Share this with family and friends

ઓસ્ટ્રેલિયામાં સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવી કે નહિ તે વિષયે ઓસ્ટ્રેલિયન્સ ના અભિપ્રાય એકઠા કરવા પોસ્ટલ વોટ યોજવાનો છે , ત્યારે મતદાન ની આ પદ્દ્ધતિ વિષે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુવા પેઢીના મતદારોએ પોસ્ટ ઓફિસનું મોઢુંય ભાગ્યેજ જોયું હશે તે આ પોસ્ટલ વોટ માં કેટલી હદે ભાગ લેશે ?

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now