શું તમે ગુજરાત ની પેહલી સ્માર્ટ આંગણવાડી વિશે જાણો છો?

Source: Mosiqi Acharya
આ આંગણવાડી માં આધુનિક રમકડા, ડીજીટલ સાધનો જેવા ઉપકરણો ગામડાં ના બાળકો માટે વસાવા માં આવ્યા છે. આ પ્રેરણાદાયક અંશ સાંભળો અને વિગતો મેળવો.
Share

Source: Mosiqi Acharya

SBS World News