શું તમને સેન્ટરલિંક તરફ થી નોટિસ મળી છે ?
AAP Source: AAP
સરકાર તરફથી મળતી આર્થિક સહાયનો દુરુપયોગ રોકવા એક ઑટોમેટેડ સિસ્ટમ વાપરવામાં આવી રહી છે , જે ઉધારની ઉઘરાણીના પત્રોં મોકલાવે છે. આ યોજના હેઠળ લાખો લોકોને સરકારી રકમ પરત કરવાની નોટિસ મળી છે. અનેક લોકોએ સિસ્ટમ માં ગડબડ હોવાની ફરિયાદ સાથે જણાવ્યું છે કે તેમણે સરકાર પાસે કોઈ અયોગ્ય રકમ પડાવી નથી. શું છે સેન્ટરલિંકની ઓટોમેટેડ ડેટ રિકવરી સિસ્ટમ ? અને કોકડું ઉકેલાય નહિ ત્યાર સુધી તમને આવો પત્ર મળે તો શું કરશો ?
Share