કાળઝાળ ગરમીમાં ખેલાડીઓ અને પ્રેક્ષકો ત્રાહિમામ

Cricket goers at the 5th Test match between Australia and England at the Sydney Cricket Ground (SCG), in Sydney, January 6, 2018. Source: AAP
ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યોમાં તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચતા આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ બેહાલ છે. અને પરિસ્થિતિ હજી વધુ બગડવાના સંકેત છે.
Share
