વડીલોની સેવા કાજે નવશિખાઉ ને અવસર એટલે આવી રહેલ ગુજરાતી નાટક "જીન્દગી અનલીમીટેડ"
SBS Gujarati Source: SBS Gujarati
સિડનીમાં ભજવાનાર ગુજરાતી નાટક "જીન્દગી અનલીમીટેડ" દ્વારા સમાજસેવી સંસ્થા RAIN માટે ફંડ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે , સાથે જ નાટ્યકલા માં રસ ધરાવતા લોકો ને એક લોકલ પ્રોડક્શન માં ભાગ લેવા નો મોકો મળ્યો છે. શું રંગભૂમિના કોઈ પાસામાં તમને રસ છે પરંતુ ઓસ્ટ્રેલીયા માં નાટ્યજગત માં કામ કરવાનો મોકો નથી મળ્યો ? તો સાંભળો ઋષિ દવે ની મુલાકાત
Share




