SKIP TO MAIN CONTENT

ટેક્સ રીટર્નમાં કલાક દીઠ 80 સેન્ટ્સનો લાભ કેવી રીતે મેળવી શકાય

Everything you need to know before lodging your tax return for the financial year 2020-21.
Everything you need to know before lodging your tax return for the financial year 2020-21. Source: supplied/Getty Images/CreativeFire

કોરોનાવાઇરસના કારણે ઘરેથી જ કાર્ય કરતા કર્મચારીઓ માટે સરકારે વર્ષ 2019-20ના ટેક્સ રીટર્નમાં કેટલાક લાભ જાહેર કર્યા છે. જુલાઇ મહિનાથી ટેક્સ રીટર્ન ભરતી વખતે લાભ મેળવવા માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મેલ્બર્ન સ્થિત સર્ટિફાઇડ એકાઉટન્ટ નયનભાઇ પટેલે માહિતી આપી હતી.

Published

By Vatsal Patel

Source: SBS

Skip to podcast episode content

કોરોનાવાઇરસના કારણે ઘરેથી જ કાર્ય કરતા કર્મચારીઓ માટે સરકારે વર્ષ 2019-20ના ટેક્સ રીટર્નમાં કેટલાક લાભ જાહેર કર્યા છે. જુલાઇ મહિનાથી ટેક્સ રીટર્ન ભરતી વખતે લાભ મેળવવા માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મેલ્બર્ન સ્થિત સર્ટિફાઇડ એકાઉટન્ટ નયનભાઇ પટેલે માહિતી આપી હતી.

** ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે તમારા એકાઉટન્ટ કે ટેક્સ એજન્ટનો સંપર્ક કરવો.

ALSO READ

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now