તમારી આસપાસના એબોરિજિનલ સ્થળોની મુલાકાત લઇ કેવી રીતે સંસ્કૃતિને સન્માનિત કરી શકાય

A man rests on his bike (C-below), as he looks out from Kings Park onto Perth's Swan River and foreshore. Source: GREG WOOD/AFP via Getty Images
એબઓરિજિનલ તથા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના લોકોના ઇતિહાસ, સંસ્કૃતિ તથા સફળતાને સન્માનિત કરવા માટે દરેક જુલાઇ મહિનામાં NAIDOC Week ની ઉજવણી થાય છે. Heal Country! એ વર્ષ 2021ની ઉજવણીની થીમ છે. આવો જાણિએ, આપણા શહેરની આસપાસ રહેલા એબઓરિજિનલ સમુદાયના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લઇ કેવી રીતે તેમને સન્માનિત કરી શકાય.
Share