જાણો, ઓસ્ટ્રેલિયામાં રહેતી દરેક વ્યક્તિએ વસ્તી ગણતરી 2021માં ભાગ લેવો કેમ જરૂરી

Australian Census 2021 Source: SBS
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 10મી ઓગસ્ટ 2021ના રોજ યોજાનારી વસ્તી ગણતરીમાં ભાગ લેવો ફરજીયાત છે. તે માટેનું ફોર્મ દેશના દરેક ઘરમાં પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. આવો જાણીયે વસ્તી ગણતરીમાં એકઠી થયેલી માહિતીનો સરકાર કેવો ઉપયોગ કરે છે. આ વર્ષે થઇ રહેલી ગણતરીમાં બહેરાશ અને અંધાપાની સ્થિતીનો સામનો કરતા ઓસ્ટ્રેલિયન્સ પણ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Share