ઓસ્ટ્રેલીયન ઓપનના ઈતિહાસમાં લેટન હ્યુઈટ નું વિશેષ સ્થાન
Lleyton Hewitt of celebrates after defeating James Duckworth in their first round match at the Australian Open (AAP) Source: AAP
રસપ્રદ ઉતાર-ચઢાવ પછી લેટન હ્યુઈટ નો છેલ્લો પડાવ છે આ વર્ષ ની ઓસ્ટ્રેલીયન ઓપન. જેલમ હાર્દિક રજૂ કરે છે હ્યુઈટની કારકિર્દી ની ઘર આંગણે નોંધાયેલ યાદગાર પળો.
Share




