તારામંડલને આધારે બનેલ ઓસ્ટ્રેલિયાના રસ્તા
Australian sky Source: R. Scott Hinks/Wikimedia
શક્ય છે કે આજે તમેં ઓસ્ટ્રેલિયા માં જે રસ્તાઓ પર ડ્રાઈવ કરી રહ્યા છો તે ૫૦,૦૦૦ વર્ષ અગાઉ નક્કી થયા હતા. વાહન કે કોઈ પણ પ્રકારની ટેક્નોલોજીની શોધ પણ નહોતી થયી ત્યારે આ ધરતીના મૂળ નિવાસીઓએ તે કેવી રીતે તૈયાર કર્યા હશે ? નીતલ દેસાઈનો રિપોર્ટ
Share