ઈન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પર રોબોટ્સનું હલનચલન તમે કરાવી શકો?

Trạm Không Gian Quốc Tế được phóng lên quỹ đạo năm 1998. Source: AAP
યુનિવર્સીટી ઑફ સિડની ઑસ્ટ્રેલિયાના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે 'ઝીરો રોબોટિક્સ' નું આયોજન કરી રહ્યું છે. સ્પર્ધાની કોઓર્ડિનેટર પેનીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે આ સ્પર્ધાની ફાઈનલ જીતનાર વિદ્યાર્થીને ઈન્ટરનેશનલ સ્પૅઈસ સ્ટેશન પર રોબોટનું હલનચલન કન્ટ્રોલ કરવાનો મોકો મળશે.
Share