હિન્દૂ ચેપલન્સી તાલીમ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ

Source: Sharsha WIki Media CCSA2.0
ચેપલન્સી એક આધ્યાત્મિક પરામર્શ - સહાયતા સેવા છે. ઓસ્ટ્રેલિયામાં ઘણીં જગ્યાએ ચેપલન્સી માટે કેન્દ્ર સરકાર વડે ભથ્થું અને રોજગાર આપવામાં આવે છે. ચેપ્લિન બનવા માટે યોગ્ય તાલીમ લેવી ફરજીયાત છે. હિન્દૂ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા વડે હિન્દૂ ચેપલન્સી ટ્રેનિંગ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે. આ અંગે સંસ્થાના પ્રકાશ મહેતાએ આપેલ વિગતો
Share




