ઓસ્ટ્રેલિયાની પ્રથમ હિન્દુ શાળા વર્ષ 2027 માં સિડનીમાં ખુલશે, જેને કેન્દ્ર સરકાર તરફથી $8.5 મિલિયનની સહાય મળશે. આ શાળાનો હેતુ શિક્ષણ દ્વારા હિન્દુ સંસ્કૃતિ, મૂલ્યો અને સમુદાયને જોડવાનો છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.